તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ ભાસ્કર | બાવળા ખાતે સમસ્ત વાળંદ સમાજ પરિવાર ટ્રસ્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ભાસ્કર | બાવળા ખાતે સમસ્ત વાળંદ સમાજ પરિવાર ટ્રસ્ટ બાવળા દ્વારા સ્નેહમિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ શનિવારના રોજ શિવા ભુલા હોલમાં યોજાયો હતો. જેમાં ડૉ.નેહાબેન એસ પારેખ દ્વારા સમાજના ડીગ્રીધારક તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટ પ્રમુખ વિપુલ પારેખ, ઉપ-પ્રમુખ કે ટી શર્મા, મંત્રી લક્ષ્મણભાઈ સુરાણી, સહમંત્રી દિલીપભાઈ પારેખ, ખજાનચી નટવરભાઈ ખરચલીયા તેમજ તમામ કારોબારી સભ્યોએ ખૂબજ જહેમત ઉઠાવી વાળંદ સમાજ સામાજિક પ્રગતિના પંથે આગળ વધે તેવી પ્રેરણા પૂરી પાડી કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો