તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજના થવાદ ગામે કૃષિ મેળો તથા પોષણ પખવાડીયાનો કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_કપડવંજ ભાસ્કર | તાલુકાના થવાદના તાબે જુના લોટીયા ગામે સરપંચ રમણભાઈ ડાભીની અધ્યક્ષતામાં કૃષિ મેળો તથા પોષણ પખવાડીયાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામક ડી.જી. પંચાલ, વિસ્તરણ અધિકારીઓ તથા ગ્રામસેવકો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગામના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમના અંતમાં આભાર વિધિ મનુભાઈ વણકરે કરી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો