તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીની પગે ફ્રેક્ચર બાદ હિંમત હાર્યા વિના પરીક્ષા આપવા આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા ખાતે ધો.12ની પરીક્ષા આપતી વિદ્યાર્થીની પહેલા પેપર પછી પડી જવાથી પગમાં ફ્રેકચર થયું હતું. વિદ્યાર્થીની પગે ફ્રેક્ચર અને ઓપરેશન બાદ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર ખાતે આવી હતી. પિતા અને સંબંધીએ ઉંચકીને પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીનીને બેસાડી હતી.

સંખેડા તાલુકાના ફાફટ ગામની વિદ્યાર્થીની તડવી વૈશાલીબેન ભુપતભાઇ પણ પડી જતા પગે ફ્રેકચર થયું હતું.પગે ઓપરેશન કરાયા બાદ રવિવારે સાંજે હોસ્પીટલમાંથી રજા લઇ ઘરે આવી હતી.બુધવારે તેણીને પેપર આપવાનું હતું.માત્ર અઢી દિવસના ટુંકા સમયમાં જ તમામ કોર્સનું પુનરાવર્તન કર્યું અને આજે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની આવી હતી. તેના પિતા બહેન અને સંબંધીએ વૈશાલીબેનને ઉંચકીને પરીક્ષાના ખંડમાં બેસાડી હતી.

સંખેડામાં ધો.12ની વિદ્યાર્થીનીને પડી જવાથી પગમાં ફ્રેકચર થયું

_photocaption_પહેલું પેપર આપ્યા પછી પડી જવાથી પગમાં ફ્રેકચર થયું. }સંજય ભાટિયા*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો