કાર ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરા લુણાવાડા હાઇવે પર મોડાસા તાલુકાના ભિલોડા ગામના ત્રણ વ્યક્તીઓ પોતાની સેન્ટ્રો કાર દ્વારા પાવાગઢ દર્શનાર્થે જઇ રહ્યા હતા. ત્યારે શહેરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ડીવાઇડર પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદ્દનસીબે કારમાં સવાર ત્રણ વ્યક્તિનો બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...