તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નમનાર ગામના પાટિયા પાસે અકસ્માતમાં દંપતીનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડા તાલુકાના નમનાર ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં કોઠંબાના દંપતીનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે તેમના પુત્રને ઇજાઓ થતાં તેને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. દંપતિના મોતને પંગેલે કોઠંબા પંથકમાં મામત છવાઇ ગયો હતો.

સાંરગપુર પાસેના ગઢડા ગામે નોકરી કરતાં સંગીતાબેનને કારમાં તેમના પતિ જીતેન્દ્રભાઇ તથા તેમનો પુત્ર જીલ લઇને વતન કોઠંબા ઉતરાયણ કરવા માટે લઇને આવતાં હતા. તે દરમિયાન લુણાવાડાના નમનાર પાસેના રોડ ઉપર કોઠંબા ગામના જીતેન્દ્રકુમાર પ્રભુદાસ પટેલ અને તેમના ધર્મપત્ની સંગીતાબેન તેમજ દીકરો જીલ વેગનઆર ગાડી નંબર જીજે 35 બી 4607 માં કોઠંબા પરત ફરી રહ્યા હતા. તે સમયે

અનુસંધાન પાન નં.2

મૃતક દંપતીની ફાઇલ તસવીર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો