તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણી ગામ નજીક ઝાડ સાથે કાર અથડાતા મહિલાનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરથી નજીક લુણી ગામ પાસે સ્વિફ્ટ ડિઝાયર કાર ઝાડ સાથે અથડાતા પ્રિયંકાબેન રાકેશભાઈ રાઠવા ઉંવ 30 રહે.કનલવાનું મોત થયું છે. અન્ય ચારને ઇજા થતાં છોટાઉદેપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કનલવા ગામેથી સ્વિફ્ટ ડિઝાયર લઈને એક પરિવાર છોટાઉદેપુર આવ્યું હતું અને પરત ઘરે ફરતા લુણી પાસે નિલગીરીના ઝાડ સાથે કાર અથડાતા પ્રિયંકાબેન રાકેશભાઇ રાઠવા રહે. કનલવા ઉંવ. 30નું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ચાર લોકો જેમાં મિથુનભાઈ જસવંતભાઈ રાઠવા, સનનજયા શૈલેષભાઇ રાઠવા, શૈલેષભાઇ બચુભાઇ રાઠવા રહે કનલવા, ફરજાના કચુડિયા રાઠવા રહે.ગુગલિયાને ઈજાઓ થતાં સારવાર અર્થે છોટાઉદેપુર ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો