બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ડાયરેક્ટરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

Viramgam News - a tribute to the director of brahma kumari ishwariya vidyalaya vidyalaya 080022

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:00 AM IST
વિરમગામ ભાસ્કર | પ્ર્જાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ગુજરાત જોનના ડાયરેક્ટર આદરણીય સરલા દીદી 6 જૂન ગુરૂવાર ના રોજ થયેલ અવ્યક્ત આરોહણ પર વિરમગામ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા 13 જુન ના રોજ આદરણીય રમા દીદીને શ્રદ્ધાંજલિ સહિત શાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખાભાઈ ભરવાડ, રીનાબેન પંડ્યા સહીત સર્વે જ્ઞાતિ ધર્મના લોકો ઉપસ્થિત રહી રમાદીદીને શ્રદ્ધાંજલિ આપી હતી.

X
Viramgam News - a tribute to the director of brahma kumari ishwariya vidyalaya vidyalaya 080022

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી