તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી-ધુળેટીમાં નારેશ્વર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હોળી-ધુળેટીના તહેવારોમાં રંગ રસિયાઓ મોટી સંખ્યામાં નર્મદા નદીમાં સ્નાન કરવા આવતા નદીમાં ડુબવાના અનેક બનાવો અગાઉના વર્ષોમાં બન્યા હોય હોળી અને ધૂળેટીના બે દિવસો માટે વડોદરા જિલ્લા કલેકટર દ્વારા નારેશ્વર નર્મદા નદી પટમાં કોઈએ પણ સ્નાન કરવા નહીં જવા માટેનું જાહેરનામું હોય કરજણ પોલીસે નારેશ્વર નર્મદા નદી કાંઠા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કલેકટરના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો