તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેમદાવાદના અમરાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકનો વિદાય-સન્માન સમારંભ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ ભાસ્કર | અમરાપુરા પ્રા. શાળાના સિનિયર શિક્ષક હીરાભાઇ ચૌહાણના વિદાય સન્માન સમારંભમાં વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, આઈ ખોડિયાર માધ્યમિક શાળા ઘોડાલીના આચાર્ય નટવરસિંહ પી. ચૌહાણ હાજર રહ્યાં હતાં. સરપંચ, આગેવાનો, આચાર્ય, શાળા પરિવાર તથા એસએમસી, ગ્રામજનો દ્વારા હીરાભાઇ જે. ચૌહાણને સન્માનિત કરી ભાવભીની વિદાય આપી હતી.
અન્ય સમાચારો પણ છે...