તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવાગઢ પાસે નવકુવાના જંગલમાં અચાનક આગ ફાટી નીકળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢ નજીક નવકુવા ગામ પાસે આવેલ સામાજિક વનીકરણ વિભાગગોધરા વિસ્તરણ રેન્જ હાલોલ ના જગલ માં અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખતા હતા આગ લાગવાની જાણ ફોરેસ્ટ વિભાગ ને થતા સ્ટાફ જંગલ માં દોડી ગયો હતો. 41 ડીગ્રી ના પારાને લઈ ઝાડના સૂકા પાંદડા વચ્ચે આગ પ્રગટી જતા આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું કલાકો પછી પવન ની ગતિ શાંત થતા આગ ધીમી પડી હતી. કોઈ નુકસાન કે જાનહાની ન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...