તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં પરિવર્તન પર મહોર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બંધારણ મુજબ આગામી 3 વર્ષ માટે પ્રમુખપદ,મહામંત્રી, માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં પરિવર્તન પર મહોર વાગતાં શશીકાંતભાઈ પટેલ પ્રમુખ પદે વિજેતા જાહેર થયા છે.

મહીસાગર જીલ્લામાં અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી માનગઢ ખાતે યોજાઇ હતી, ત્યારે વિરપુરના એક શિક્ષક દ્વારા તેને ગેરબંધારણીય ગણાવી અરજી કરતાં જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તે અંગે ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ જિલ્લા શિક્ષણઅધિકારીએ તે પ્રક્રિયાને બંધારણીય ગણી માન્ય રાખતો પત્ર કર્યો હતો. થોડા સમય બાદ આ ચૂંટણીને ગેરબંધારણીય ગણાવી હતી. શિક્ષક સંઘના બંધારણ બાબતે વિવાદ જાગ્યો ભારે અસમંજસવાળી સ્થિતિ અને શિક્ષકોમાં વ્યાપેલા ઉગ્રરોષને અન્યાય વિરુધ્ધના અવાજને દિવ્યભાસ્કરે પ્રબળ વાચા આપતાં ગેરબંધારણીય ચૂંટણીને જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયને રદ જાહેર કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક સંઘની ચૂંટણી અંગે ૧૧મી ફેબ્રુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને પ્રમુખ,મહામંત્રી,ખજાનચી અને રાજ્ય પ્રતિનિધિપદ માટે ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ખજાનચી પદે નારણભાઈ વણકર અને રાજ્ય પ્રતિનિધિપદ માટે મનસુખભાઈ પટેલીયા ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો