તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડા ગામેથી મોટર સાઇકલ અજાણ્યા તસ્કરો ચોરી ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ તાલુકાના નડા ગામના પોણાભાગ ફળિયામાં રહેતા પટેલ નગીનભાઇ નાગજીભાઇએ પોતાની હોંડા ડ્રીમયુગા મોટર સાયકલ નંબર-GJ-06-LN-7873 ઘર આંગણે પાર્ક કરી લોક કરી મુકી હતી.

રાત્રીના જમી પરવારીને સુઇ ગયા બાદ સવારે ઉઠીને આંગણે મૂકેલ મોટર સાયકલ ન જોતા ગામમાં તપાસ કરવા છતાં ન મળી આવતા આખરે ડભોઇ પોલીસને લેખિત ફરીયાદ આપતા પોલીસે મોટર સાયકલની કિ.રૂ.35,000ની ચોરી અંગેની ફરીયાદ લઈ અજાણ્યા ચોરંટાઓને ઝડપી પાડવા શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...