તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેમદાવાદના હલધરવાસ પ્રાથમિક શાળામાં માતૃવંદના કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | મહેમદાવાદના હલધરવાસમાં સી.જી. ચોકસી પ્રાથમિક શાળામાં ધો. 8ના બાળકોને વિદાય અંતર્ગત આચાર્યાબેન મેઘનાબેન અને સ્ટાફગણે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરી પ્રતિભાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે પ્રેમધર્મ વિદ્યોત્તેજક મંડળના મંત્રી ભરતભાઇ જી. શાહ, કનૈયાલાલ ચોકસી, ર્ડા. આર. એ. પટેલ, મનુભાઇ પરમાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના સફળ સંચાલનમાં શાળાના શિક્ષક શંકરભાઇ ગઢવી અને સ્ટાફગણનો સહયોગ રહ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો