તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદના પીંપણ ગામમાં શક્તિદળની સભા યોજાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાણંદ તાલુકાના પીંપણ ગામ પાસે આવેલા સત્યરાજ ફાર્મ ખાતે સોમવારે અમદાવાદ જિલ્લા શક્તિદળની સભા પૂર્વ.મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભાને સંબોધતા શંકરસિંહએ જણાવ્યું કે શક્તિદળ શક્તિશાળી સંગઠન છે. કોઈ પણ પ્રકારની માનવ સર્જીત કટોકટી કે કુદરતી આપત્તિ વખતે કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય માનવતાના ધોરણે મદદરૂપ થવા દોડીજવું તે શક્તિદળનો મુદ્રાલેખ છે. કાર્યક્રમમાં ઘનશ્યામસિંહ વાઘેલા, દિલુભા વાઘેલા, મનુભા જાડેજા, મનુભા વાઘેલા, મેરૂભા ગોહિલ, પ્રદીપસિંહ વાઘેલા(કાણેટી), જોરુભા, મોહબ્બતસિંહ પઢેરીયા, દિગુભા ચુડાસમા, ગઢવી આવડદાન, ગાંગડ સ્ટેટ યુવરાજ અને પુનાબા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો