તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુના જનસંઘી કિશનલાલ પરનામીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા | જુના જનસંઘી અને પાદરાના પરનામી અગરબતીના સ્થાપક કિશનલાલ પરનામીનું શુક્રવારે નિધન થયું હતું. જેઓના આજે અંતિમયાત્રા નીકળી હતી. તેઓના પર્થીવદેહનો કેલાશ્ધામ રથમાં નીકળ્યો હતો, તેઓના જનસંઘ મિત્રો, સહિત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત માજી સાંસદ જયાબેન ઠક્કર અને પાદરા વડોદરા સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અંતિમયાત્રા હાજર રહ્યા હતાં. તસવીર-ચિંતન ગાંધી

અન્ય સમાચારો પણ છે...