તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાછીયા પટેલ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કાછીયા પટેલ જ્ઞાતિ સમાજ કપડવંજ દ્વારા કપડવંજના ઉમીયા માતાજીના મંદિરે 9મી ફેબ્રુઆરી, 20ના રોજ પ્રથમ સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંડળના પ્રમુખ હરેશભાઈ કા. પટેલના જણાવ્યાનુસાર, આ સમુહલગ્નમાં સમાજના 18 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડે. મંડળના 125 જેટલા કાર્યકરો આ સમુહલગ્નને સફળ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો