તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંકણપુરના મિત્રની હત્યા કરનારા મિત્રની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા તાલુકાના પઢીયાર ગામનો સંદિપ પરમારને યુવતી સાથેનો પ્રેમ સંબધ પુર્ણ થતાં તેનો મિત્ર પૃથ્વીરાજ રાઠોડ સાથે તે યુવતી પ્રમે સંબધ રાખતાં સંદિપ તેની હત્યા કરવાનુ઼ કાવતરૂ ઘડયું હતુ. પોતાના મિત્ર પૃથ્વીરાજને સમાઘાન કરવાના બહાને જંગલમાં બોલાવ્યો હતો. જંગલમાં બંને જણાએ ચિક્કાર દારૂ પીઘા બાદ બાઇક ઉપર આવતાં બેટીયા પાસેની કેનાલ પાસે સંદિપે તેના મિત્ર પૃથ્વીરાજને ઘક્કો મારીને કેનાલમાં નાખીને હત્યા કરી ને સંદિપ ફરાર થઇ ગયો હતો. આ હત્યાની પોલીસ ફરીયાદ ગોધરા તાલુકા પોલીસસ્ટેશનમાં નોઘાઇ હતી.

પોલીસે હત્યારા મિત્ર સંદિપની શોઘખોળ આરંભીને ફરાર સંદિપને પકડી પાડીને જેલના સળીયા પાછળ ઘકેલી દીઘો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો