તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવલી ખાતે નિ:શુલ્ક મેગા મેડિકલ-સર્જીકલ કેમ્પ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડો. મહેશ પંડ્યા વંધ્યવ્ય નિવારણ કેન્દ્ર (ઘનશ્યામ ક્લિનીક) ભાદરવા ચોકડી સાવલી ખાતે તારીખ 15 માર્ચ 2020ના રવિવારના રોજ સવારે 10:00થી બપોરના 1:00 વાગ્યા સુધી નિ:શુલ્ક મેગા મેડિકલ તથા સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, હરસ-મસા, આતંરગાંઠ, સારણ ગાંઠ, સ્ત્રી રોગોની તપાસ, મોતિયા, ઝામર તપાસ તથા ઓપરેશન, દાંતના રોગની તપાસ, હાડકના રોગની નિ:શુલ્ક તપાસ, કેન્સર સ્પેશ્યાલિસ્ટ દ્વારા નિદાન અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. જરૂરીયાતમંદ દર્દીઓને દવાઓ તથા ઓપરેશન અને જરૂરી સર્જીકલ સારવાર ફ્રી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો