તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધુકામાં નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુંદરિયાણા આયુર્વેદિક દવાખાનું અને માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગુરુવાર ને 28 ફેબ્રુઆરીએ ધંધુકાના રામટેકરી મંદિરે નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પમાં સાંધાના દુખાવા, સ્ત્રીરોગ, પાચનતંત્ર, આંતરડાંના તથા ચર્મરોગોના નિષ્ણાત ડૉક્ટર સેવા આપશે તથા જરૂરિયાતમંદોને મફત દવા આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન વીર શહીદોને શ્રદ્ધાંજલી સ્વરૂપે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો