તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ નગરમાં પ્લાસ્ટિકની પતંગો વેચતા 8 વેપારીઓને 3000નો દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ નગર પાલિકા દ્વારા કરજણ બજારમાં આવેલી પતંગની દુકાનો પર નગરપાલિકા દ્વારા શનિવારના રોજ રેડ કરતા પતંગની 8 દુકાનોમાંથી પ્લાસ્ટિકની પતંગો ઝડપી પાડી હતી અને 8 દુકાનદારો પાસેથી 3000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.

કરજણ નગર પાલિકા દ્વારા કરજણ નગરમાં આવેલી પતંગોની દુકાનો પર એકદમ રેડ કરીને પ્લાસ્ટિકની પતંગોનું વેચાણ કરતા 8 દુકાનદારો પાસેથી પ્લાસ્ટિકની પતંગોનું વેચાણ કરતા હોય તેઓ પાસેથી પ્લાસ્ટિકની પતંગો જપ્ત કરી 8 વેપારીઓ પાસેથી 3000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. આમ ઉતરાયણના ચાર દિવસ બાકી છે.પાલિકાના અધીકારી ઇન્દ્રજીતસિંહ સિંધા અને એમની ટીમે છાપો મારતા વેપારી પ્લાસ્ટિકની પતંગો સંતાડી દીધી હતી. જ્યારે 8 વેપારી પાસેથી પ્લાસ્ટિકની પતંગો જપ્ત કરવામાં આવી છે.

કરજણમાં પ્લાસ્ટિકની પતંગો નગર પાલિકાએ જપ્ત કરી હતી.જતીન વ્યાસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો