તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનવાડા પ્રાથમિક શાળામાં ધો.8નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ભાસ્કર | કકક બાવળા તાલુકાની ધનવાડા પ્રાથમિક શાળામાં ધો.8ના બાળકો માટે વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. શરૂઆત પ્રાર્થનાથી કરાઇ હતી. છોટે રાજા ગીતે ધૂમ મચાવી હતી. વિદાય થતા બાળકોએ શાળાને ખુરશીઓ ભેટમાં આપી હતી. શિક્ષકોએ આશીર્વાદ આપ્યા હતા. રિટર્ન ગિફ્ટ આપીને સૌને સન્માનિત કર્યા હતા. અંતે બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. બાળકોએ પ્રતિભાવ રજૂ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો