તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંજરાપોળમાં રૂ.51 હજારનું દાન અપાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ પર્વમાં દાન-પુણ્યનો વિશેષ મહિમા છે. રામપુરા (ભંકોડા)ના વતની અને હાલ મુંબઇ સ્થિત ભરતભાઈ ચંદુલાલ હરજીવનદાસ શાહ જીવદયા પરિવારે રૂ.51 હજારનું દાન આપ્યું છે. રામપુરા (ભંકોડા) ની પાંજરાપોળના પશુઓના ઘાસચારા સહિતના નિભાવ માટે દાન આપવામાં આવ્યું હતું. પાંજરાપોળ ટ્રસ્ટ હસમુખભાઈ શાહ, અમુભા સોલંકી -મેનેજરે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો