તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ તાલુકા શાળામાં ફાયર સેફટી અંગે ડેમો, માર્ગદર્શન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ભાસ્કર | વિરમગામ તાલુકા શાળામાં પાલિકા દ્વારા ફાયર સેફ્ટીનો ડેમો અપાયો હતો. જેમાં ફાયર ઓફિસર તેજસભાઇ દેસાઈ, મુકેશભાઇ ઠાકોર,D.C.O. કિરણસિંહ પરમાર, ફાયરમેન રાજુભાઈ દેસાઈ, પોલીસ બ્રિગેડ મહેશભાઇ ઉપસ્થિત અને વિદ્યાર્થીઓને આગ જેવા બનાવો બને ત્યારે શું સાવચેતીઓ રાખવી જોઈએ તેમજ તાત્કાલિક આગને કાબૂમાં લેવા પ્રવર્તમાન ફાયર સાધનો વિશે સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...