તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરાતળાવમાં આદિવાસી પરંપરા મુજબ ધૂળેટીની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલ પાછળ ચુલના મેળામાં માનવ મેદની ઉમટી પડી- ધગધગતા અંગારામાં ચુલમાં ચાલ્યા અને આદિવાસીઓ નાચગાન કરી હોળી પર્વની ઉજવણી કરી.} વિવેક રાવલ*photocaption*

વાઘોડીયા | વાઘોડિયા તાલુકાના સુરાતળાવ ગામે નર્મદા અસરગ્રસ્તો પોતાની આદિવાસી પરંપરા મુજબ હોળી ધૂળેટીના તહેવારમાં પોતાના આદિવાસી પોશાકમાં સજ્જ થઇને પોતાના દેવની પૂજા વિધિ કરી યુવાન તેમજ યુવતીઓ કલા નૃત્ય કરી ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે. આદિવાસી નૃત્યની વર્ષોથી ચાલતી પરંપરાને જોવા વાઘોડિયા તાલુકાના આજુબાજુના ગામડાંના લોકો પણ મોટી સંખ્યામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો