તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલાસિનોરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાલાસિનોર ભાસ્કર | બાલાસિનોર રેડ ક્રોસ સોસાયટી દ્વારા જેસીઆઈ બાલાસિનોર અને લાયન્સ ક્લબ બાલાસિનોરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન હનુમાનજી મંદિર, સલિયાવડી દરવાજા પાસે કરવામાં આવ્યું હતું. સાંઈ સેવાધામ ટ્રસ્ટ બાલાસિનોરના સૌજન્યથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ 25 બોટલ રક્તદાન થયું હતું. આ કેમ્પમાં સાંઈ સેવાધામ ટ્રસ્ટના મુકુંદભાઈ પરીખ તેમજ રેડક્રોસ સોસાયટી, જેસીઆઈ અને લાયન્સ ક્લબ બાલાસિનોરના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો