તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદમાં ‘વિશ્વગુરૂ ભારત’ કાર્યક્રમ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદ : સાણંદ કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલસ્કૂલમાં12 અને 13 જાન્યુઆરીના રોજ સવારે 8 થી 5 વાગ્યા દરમ્યાન વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયક જીજ્ઞાશા, નાવિન્યતાઅને સર્જનાત્મકતાની શક્તિઓની પ્રસ્તુતિ એટલે અનુભૂતિ-‘વિશ્વગુરૂ ભારત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંચિંતનભાઈ ભટ્ટ નિવૃત વરિષ્ઠ વૈજ્ઞાનિક(ઈસરો) તથા કમલેશભાઈ ઉદાસી નિવૃત પ્રોજેક્ટ નિયામક ઈસરોના હસ્તે અનુભૂતિનું ઉદ્ઘાટન કરી પ્રોજેક્ટવર્ક પ્રદર્શન ખુલ્લુ મુકશે. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્યએ વિજ્ઞાન પ્રદર્શન “વિશ્વગુરૂ ભારત” ને નિહાળવા અને જાણવા માટે સાણંદ નગરના પ્રજાજનોને સાદર આમંત્રણ પાઠવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો