તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા નગરમાં પીવાના પાણીની ‘તરસનું સરનામું’ પરબ શરૂ કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી ઉનાળાની શરૂઆત થવાની તૈયારી છે ત્યારે લુણાવાડા નગરના મુખ્ય ચાર રસ્તા પર રાહદારીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તેમજ શુદ્ધ પાણી મળી રહે તેવા ઉદ્દેશથી મહીસાગર જિલ્લા પોલીસ તેમજ “તથાતા” ફાઉન્ડેશન દ્વારા હાઇવે ચાર રસ્તા પોલીસ ચોકી ખાતે શુધ્ધ પાણીની “તરસનું સરનામું” પરબ નો જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દેસાઇ દ્વારા જલયાત્રાને વધાવી શુભારંભ કરાયો. લુણેશ્વર મહાદેવ મંદિરેથી હાઈવે પોલીસ ચોકડી એ વાજતે -ગાજતે “જલયાત્રા” યોજી પાણીની પરબ ‘તરસનું સરનામું’નો શુભારંભ કરાયો.

_photocaption_મહીસાગર પોલીસ વડાએ જલ યાત્રાને વધાવીં શુભારંભ કરાવ્યો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો