67 પશુઓને મીયાગામ પાંજરાપોળ મોકલાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ ટોલનાકા પાસેથી પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના નેહા પટેલને મળેલી બાતમીના આધારે બે ટ્રકોમાંથી સુરત ખાતે કતલખાને લઇ જવાતા હોય બંને ટ્રકોને ઝડપી પાડી તેમજ પોતના કાર્યકરો સાથે રાત્રે હિંમતભેર 67 પાળાઓને બચાવી કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ અને કરજણ કહેવાતા ગૌરક્ષકો સંદીપ ભટ્ટ અને અક્ષર પટેલનાઓ ટ્રકો પસાર કરવામાં મદદગારી કરતા નેહા પટેલે તેઓ સામે પણ ફરિયાદ નોંધાવેલ અને 67 પાળાઓ મીયાગામ પાંજરાપોળ ખાતે મોકલી આપવમાં આવેલ છે. આમ નેહા પટેલે અગાઉ અનેક વખત કતલખાને જતી ગાયો આને પશુઓને બચાવેલ છે.

વડોદરા પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના નેહા પટેલે બાતમીના આધારે કરજણ ટોલનાકા પાસેથી બે ટ્રકોમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વગર ગળે ટૂંપો દેવાય એવી હાલતમાં બે ટ્રકોમાં થઈને 67 પાળાઓ સુરત કતલખાને લઈ જતા હોય ...અનુસંધાન પાના નં.2

કરજણ ટોલનાકા પાસેથી પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્યએ બાતમીના આધારે બે ટ્રકોમાંથી 67 પાડાઓને બચાવી મીયાગામ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. તસવીર - જતીન વ્યાસ

અન્ય સમાચારો પણ છે...