તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેત્રોજમાં ગુર્જર પ્રજાપતિ સમાજનો 37મો સમૂહલગ્નોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) | ચુંવાળ પંથકના દેત્રોજમાં આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજનો 37મો સમૂહલગ્નોત્સવ રવિવારના રોજ યોજાઈ ગયો. લગ્નસમારોહના પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ, મુખ્ય યજમાન રમણલાલ પ્રજાપતિ, લાખાભાઈ ભરવાડ, કાંતાબેન ઠાકોર, કુંવરજી ઠાકોર ભામાશા સહિત સમાજના અગ્રણી અને સંતોમાં પ.પૂ. દલસુખ મહારાજ, પ.પૂ. લખીરામબાપુ સહિત ઉપસ્થિત રહ્યા. લગ્નસમારોહમાં પ્રથમ રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં 113 બોટલ રક્ત એકત્ર થયું હતું. પુલવામા શહિદ માટે રૂ.33000નો ફંડ એકત્ર કરા હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો