તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાય યુનિ.નાં 30 છાત્રોને કંપની પ્લેસમેન્ટ માટે પસંદગી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષિ પેદાશો અને ઉત્પાદનમાં અગ્રણી કંપનીમાંની એક ઇન્દોર- મધ્ય પ્રદેશ સ્થિત કંપની વિલ્શેર પેસ્ટીસાઈડ્સ અને ફર્ટિલાઇઝર્સ પ્રા. લિ. એ બી.એસ.સી. કૃષિ અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓના કેમ્પસ પ્લેસમેન્ટ માટે રાય યુનિવર્સિટીની મુલાકાત લીધી. હતી.

જેમાં આજ રોજ રાય યુનિવર્સીટીએ જાહેર કર્યું કે 30 વિદ્યાર્થીઓને અંતિમ પ્લેસમેન્ટ માટે કંપની દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. જેમાં કંપનીએ \\\"સેલ્સ રિપ્રેઝન્ટેટિવ\\\" અને \\\'ગ્રુપ લીડર\\\' ની જગ્યા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરી છે.

રાય યુનિવર્સિટી દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટમાં કમ્પની દ્વારા પસંદ થયેલાં દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...