તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SSG સહિત મ.ગુ.માં 29 મેડિકો લીગલ તબીબની નિમણૂક કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | લાંબા સમયથી મેડિકો લીગલ તબીબ પૂરતી સંખ્યામાં ન હોવાથી હાલાકી ભોગવતાં એસએસજીનાં દર્દીઓ અને પોલીસ કર્મચારીઓને હાશકારો થશે. સરકારે એસએસજી હોસ્પિટલ ખાતે 9 મેડિકો લીગલ તબીબોની નિમણૂક કરી છે. અગાઉ 7 મેડિકો લીગલ તબીબોથી કામ ચલાવવું પડતું હતું. હવે 16 તબીબોની હાજરીને લીધે કામ ઝડપી બનશે. એસએસજીમાં 9, છોટાઉદેપુરમાં કવાંટના 2 સહિત 5, ગોધરા સિવિલમાં 1 એમએલઓની નિમણૂક કરવામાં આવી છે.

હોસ્પિટલો
અન્ય સમાચારો પણ છે...