તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 દિવસ અગાઉ થયેલા ઝઘડાના પગલે ધમાલ થઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
20 દિવસ અગાઉ થયેલા ઝઘડાના પગલે ધમાલ થઇ
20 દિવસ પહેલા બે કોમના પરિવાર વચ્ચે ડી.જે. વગાડવા બાબતે માથાકુટ થઈ હતી. જેનો પડઘો ગત ગુરુવારે પડ્યો હતો. ખંભાત શહેરના માછીપુરામાં રહેતા ભરતભાઈ ઉર્ફે ગાંધી જશવંતભાઈ ખલાસી પોતાના મિત્ર અતુલભાઈ સાથે ભાઈ અને ભત્રીજાને લેવા માટે નીકળ્યા હતા. તેઓ અકબરપુરા નજીક પહોંચ્યા ત્યારે છ મુસ્લીમ યુવાનોએ તેમની ઉપર હુમલો કર્યો હતો. અને તેમને તથા તેમના મિત્રને ઘાયલ કર્યા હતા. આ બનાવ અંગે ફરિયાદ પણ દાખલ થઈ હતી. ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ 7 જણાના મકાન સળગાવાયાં
મઝરખાન સમીઉલ્લાખાન પઠાણ

ફરજાનાબાનું ઇસાકભાઇ મલેક

યાકુબભાઇ ઇબ્રાહીમભાઇ વ્હોરા

અજમેરીભાઇરોશનઅલી દિવાન

અફસલભાઇ મજનુભાઇ મોદન

બિસ્મીલ્લાહ અબદ્દુલભાઇ મલેક

અન્ય અેક વ્યક્તિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો