તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદમાં હોમગાર્ડ તાલીમ કેન્દ્રમાં 150 હોમગાર્ડે તાલીમ લીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદ ભાસ્કર | સાણંદના માધવનગર ખાતે આવેલ હોમગાર્ડ તાલીમ કેન્દ્ર ખાતે તા. 31 ડીસેમ્બરથી શરુ થયેલ લીટરશીપ તાલીમ કેમ્પમાં રાજ્યના વિવિધ જીલ્લામાંથી 150 જેટલા હોમગાર્ડ જવાનોએ તાલીમ મેળવી હતી. જેમાં કમાન્ડર જે.એસ વસોયાના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી. જેમાં ત્રિલોકકુમાર ઠાકર.સેકન્ડ ઇન કમાન્ડ પોરબંદર દ્વારા ડીસસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપવમાં આવી હતી જેમ 108 ઈમરજન્સી સેવાનો ડેમો તાલીમાર્થીને બતાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો