તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાના તાલુકામાંથી 14 વર્ષીય સગીરાનું અપહરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર સગીર વયની છોકરીઓનું મલીન ઇરાદાઓ સાથે અપહરણ થવાના બનાવો પોલિસ ચોપડે નોંધાતા હોય છે ત્યારે ગોધરા તાલુકાના વિસ્તારની 14 વર્સીય સગીરાનું અપહરણ ત્રણ યુવકોએ કરી લીધાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી.

ગોધરા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં રહેતા એક ખેતમજૂર પરિવારની 14 વર્ષીય પુત્રી ગત 17 નવેમ્બરે ઘરે એકલી હતી તેવા સમયે સવારથી જ આ વિસ્તારમાં મોટરસાઇકલ લઈને આંટાફેરા મારી રહેલા ત્રણ યુવકોએ બપોરે 1 વાગ્યાના અરસામા બાઈક પર બેસાડી બળજબરીથી અપહરણ કરી લીધું હતું,ઘટના ના બે ત્રણ કલાક બાદ પરિવારને પોતાની દીકરી આસપાસમાં ન દેખાતા શોધખોળ શરૂ કરી હતી, કલાકો ની શોધખોળ બાદ જાણવા મળ્યું હતું કે ઘોઘંબા તાલુકાના જોરાપુરા

...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...