તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર સબ જેલમાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાતા શંકાસ્પદ ટીબીના 14 દર્દીઓ મળ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર સબ જેલમાં તા.26ના રોજ મેડિકલ ચેકપ કેમ્પ યોજાયો હતો.જેમાં 127 કેદીઓનું આરોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું.કેમ્પમાં ડો.અનિલભાઈ ધાકડ તથા અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ તથા લેબોરેટરી ટેક્નિશિયન ઉપસ્થિત રહ્યાં હતા. કેદીઓની મેડિકલ તપાસ કરી શંકાસ્પદ ટીબીના 14 સ્પૂટમ કલેક્શન કરવામાં આવ્યા હતા. જેમાં ડાયાબિટીસના 2 દર્દી અને બ્લડ પ્રેસરના 13 દર્દી મળ્યાં હતા. તેઓને યોગ્ય સારવાર લેવા સલાહ આપવામાં આવી હતી.તસવીર વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો