તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામમાં 128મી જન્મ જયંતી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | વિરમગામ શહેરમાં 14 એપ્રિલ ને રવિવાર ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું કેમ છો જેમાં ભરવાડી દરવાજા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક માં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર સહિત પુષ્પ ગુચ્છ અર્પણ કરવામાં આવેલ જ્યારે આંબેડકર બ્રિજ નીચે બાબા સાહેબને શ્રદ્ધા સુમન નો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ શહેરના રાજમાર્ગો પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે ભવ્ય રેલી નીકળી હતી

અન્ય સમાચારો પણ છે...