તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણમાં ટેકાના ભાવથી 1250 ક્વિન્ટલ તુવેરની ખરીદી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ તાલુકાના 2200 ખેડૂતોએ ઓનલાઈન તુવેરની નોંધણી કરાવ્યું હતું.જેમાં કરજણ ખાતે સરકાર દ્વારા ખેડૂતોની તુવેરની ખરીદી ચાલુ છે. જેમાં કરજણ ખાતે બુધવાર સુધીમાં કુલ 1250 કિવન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવે છે અને ગ્રેડિંગ કરાવેલી તૂવેરો ખરીદવામાં આવી રહી છે. જેમાં એક ક્વિન્ટલ તુવેરના 5675 રૂપિયા ટેકાના ભાવથી ખરીદવામાં આવે છે.

કરજણ તાલુકામાં તુવેર પકવતા ખેડૂતોએ તુવેર વેચવા માટે તાલુકામાંથી 2200 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવલે છે. જેમાં સરકાર દ્વારા સરકારી ગોડાઉન પર સરકારી ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ તુવેરના 5675 રૂપિયાના ભાવથી તુવેરની ખરીદી કરવામાં આવે છે અને ખેડૂતોની સાફ કરેલી ગ્રેડિંગ કરેલી તૂવેરો ખરીદવામાં આવી રહી છે. ખેડૂતોની નોંધણી પ્રમાણે ખરીદી થઈ રહી છે. જ્યારે બુધવાર સુધીમાં કરજણ કેન્દ્ર ખાતે 1250 ક્વિન્ટલ તુવેરની ખરીદી થવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો