તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં 12 આશા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળા તાલુકા હેલ્થ ઓફિસનાં હોલમાં તાલુકાની તમામ આશાબહેનોનું સંમેલન યોજાયું હતું. જેમાં તાલુકામાં સારી કામગીરી કરનાર 12 આશાબહેનોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને જીલ્લા પંચાયતનાં પ્રમુખનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના દરેક તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા આશા સંમેલન યોજવામાં આવી રહયા છે.જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન અનુસાર જિલ્લાના તાલુકા મથકોએ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓની કામગીરી કરતી આશા બહેનોના સંમેલન યોજાઇ રહ્યા છે.બાવળા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિહ ચૌહાણના પ્રમુખ સ્થાને આશા સંમેલન યોજવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે જીલ્લા શિક્ષણ સમીતીનાં ચેરમેન કીરીટસિહ ડાભી,તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.અલ્પેશ ગાંગાણી, જીલ્લા આઇઇસી ઓફીસર વિજય પંડિત,અર્બન હેલ્થ ઓફીસર ડૉ.રાકેશ મહેતા,ડૉ.વૈશાલીબેન,ડૉ.કમલેશભાઇ તથા આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો