તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાસપુર ગામે માણેકદાસજી મહારાજ સમાધિ મંદિરમાં 108 સાપ્તાહિક પરાયણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરાના જાસપુર ગામે આવેલ માણેકદાસજી મહારાજ સમાધિ મંદિર 108 સાપ્તાહિક પરાયણ અને કળશ મહોત્સવના છઠ્ઠા દિવસે રાજભોગ યોજાયો સાથે પારાયણમાં સહકાર આપનાર દાતાઓ અને આગેવાનોનું મંદિર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.પાદરા જાસપુર ગામે આવેલ શ્રી માણેકદાસજી મહારાજ સમાધિ મંદિર ખાતે 108 સાપ્તાહિક પરાયણ અને કળશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં 108 બ્રહ્મ મુની પારાયણનું વાંચન કરવામાં આવ્યું રહ્યું છે. અને પરાયણ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છઠ્ઠા દિવસે સુંદરસાથ દિવસ કહેવાય, આ દિવસે મંદિર ખાતે રાજભોગ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો