તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 1,01,457 કિસાનોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીસાગર જિલ્લાકક્ષાનો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ( PM - KISAN ) યોજનાના શુભારંભ કાર્યક્રમને મહીલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષ સ્થાને અને લુણાવાડા ધારાસભ્ય રતનસિંહ રાઠોડ, જિલ્લા સમાહર્તા આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનની વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડા રાજપુત સમાજની વાડી ખાતે શરૂઆત કરવામાં આવી હતી.

પ્રાસંગિક ઉદબોધનમાં મહીલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના ખેડૂતો માટે લાભદાયી નિવડશે. આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેત સામગ્રીની ખરીદી માટે નાણાંકીય જરૂરીયાત પૂરી પાડવાનો છે કે જેથી ખેડૂતો તેઓના પાકનું સંરક્ષણ કરી શકે અને પૂરતું ઉત્પાદન મેળવી વર્ષના અંતે સુનિશ્ચિત આવક મેળવી શકે તથા ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો