તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામમાં ચાઇનીઝ દોરીની 62 રીલ સાથે 1 શખ્સની ઘરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામ ટાઉન પોલીસે 12 જાન્યુઆરી રવિવારના દિવસે પૂર્વ બાતમીના આધારે સોની ફળીના રહેણાંક મકાનમાંથી 62 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ સાથે એક શખ્સની ઘરપકડ કરી હતી. જેમા પોલીસે 19,800ના મુદ્દામાલ સાથે આરોપી સુનીલ રમેશચંદ્ર ગુપ્તાની ઘરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મકરસંક્રાંતિ આવતા જ પતંગ રસિયાઓનો આનંદ બમણો થઈ જાય છે. આખો દિવસ પતંગની મોજ માણતા યુવાનો તથા ભૂલકાઓ અવનવા પતંગ અને માંજાથી પોતાના શ્રેષ્ઠ દર્શાવવાની કોશિશ કરે છે. પરંતુ ઉતરાણ સમયે જ બજારમાં કેટલી ઘાતક ચાઇનીઝ દોરીના લીધે અનેક લોકો પક્ષીઓ ઘાયલ થાય છે. જેમાં કેટલાક લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ઉતરાયણ પર બજારમાં વેચાણ થતા ચાઇનીઝ દોરી એટલી હદ ઘાતક સાબિત થાય છે કે કોઈપણ સામાન્ય વ્યક્તિને અડતાની સાથે જ શરીરની ભાગે અંદર ઉતરી જાય છે. જેથી આવી ઘાતક ચાઇનીઝ દોરી પર જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ મૂક્યો છે.

મકાનમાં રાખીને વેચાણ કરાતું હતું. તસવીર જયદિપ પાઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો