તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરવા(હ)માં રોંગ સાઇડે આવતી કારે છકડાને ટક્કર મારતાં 1નું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરવા(હ)ના પેટ્રોલપંપમાંથી પેટ્રોલ ભરાવીને બહાર નીકળતાં છકડાને રોગ સાઇડે આવતી સ્વીફટ કારે જોરદાર ટક્કર મારતાં છકડા ચાલકનુ઼ સારવાર દરમિયાન મોંત નિપજયું હતું.

મોરવા(હ) ખાતે આવેલ પેટ્રોલપંપ પર મોજરીનો રાજેશભાઇ બારીયા છકડો લઇને પેટ્રોલ ભરાવીને બહાર રોડ પર નીકળતો હતો. તે દરમીયાન સ્વીફટ કારના ચાલકે રોગ સાઇડ હકારીને છકડાને જોરદાર ટક્કર મારી કારને ખાડા ઉતારીને કાર ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં છકડા ચાલકને ઇજાઓ થતાં સારવાર અર્થે ગોધરા સિવિલ ખાતે લાવ્યા જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આની પોલીસ ફરીયાદ નોધાઇ હતી.

પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી

_photocaption_કાર તથા છકડા વચ્ચે અકસ્માત.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો