તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડથલ પ્રાથમિક શાળા ખાતે ટીબી વિભાગ દ્વારા પતંગ વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધા ભાસ્કર | મહુધાના વડથલ ખાતેની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને જિલ્લા ક્ષય કેન્દ્ર નડીયાદ ડો. આર.બી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ ટી.બી.વિભાગ દ્વારા ખાસ તૈયાર કરાયેલ પતંગોનું વિતરણ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારના હસ્તે કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં નડીયાદ અને મહુધા તાલુકા ટી.બી વિભાગના કર્મચારી કમલેશ વાળા સહીત ગ્રામજનોએ ખાસ હાજરી આપી હતી. જેમા ટીબી વિભાગના કર્મચારીઓ દ્વારા હાજર ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ટીબીની બીમારીના લક્ષણો અને તેના ઉપાય અંગે માહિતગાર કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો