શોધખોળ / વાઘને શોધવા મહીસાગરનું જંગલ ખૂંદતા વન કર્મચારીઓ, સર્ચ ઓપરેશન

શિક્ષકે વાઘની તસવીર મોબાઈલમાં કરી હતી
શિક્ષકે વાઘની તસવીર મોબાઈલમાં કરી હતી
X
શિક્ષકે વાઘની તસવીર મોબાઈલમાં કરી હતીશિક્ષકે વાઘની તસવીર મોબાઈલમાં કરી હતી

  • ત્રણ દાયકા બાદ ગુજરાતમાં વાઘની હાજરી નોંધાઈ
  • CCTV, નાઈટવિઝન કેમેરા સાથે એક્સપર્ટ વનકર્મીઓ જોડાયા
     

DivyaBhaskar.com

Feb 11, 2019, 08:34 AM IST
લુણાવાડા: 3 દિવસ પહેલા શિક્ષકે રસ્તા પર જતાં વાઘને જોયો હતો. વનવિભાગ આ વાઘના પુરાવા મેળવવા કામે લાગ્યો છે. તેને શોધવા માટે મહીસાગરના જંગલને વન કર્મીઓ ખુંદી રહ્યા છે. લગભગ ત્રણેક દાયકા બાદ ગુજરાતમાં વાઘની હાજરી નોંધાઈ છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી