તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠલાલની શ્યામ સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલમહાકુંભમાં ઝળક્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઠલાલ ભાસ્કર | કઠલાલની શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓ નડિયાદ ખાતે ખેલ મહાકુંભમાં કરાટેમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. જે નિમિત્તે સંસ્થાના એમ.ડી. ડો. બંકિમ શાહ, એચઓડી સતીષ પાટીલ, અક્ષય દેસાઇ, પ્રિન્સીપાલ અંકિત શર્મા તથા સર્વે સ્ટાફ મિત્રોએ પ્રદર્શન બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો