Divya Bhaskar

Home » Madhya Gujarat » Nadiad District » Kathlal » કઠલાલમાં તાલુકાનો વન મહોત્સવ નિમિત્તે કોલેજમાં વૃક્ષારોપણ કરાયું

કઠલાલમાં તાલુકાનો વન મહોત્સવ નિમિત્તે કોલેજમાં વૃક્ષારોપણ કરાયું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:06 AM

કઠલાલ | કઠલાલ તાલુકાનો વન મહોત્સવ કઠલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય...

  • કઠલાલમાં તાલુકાનો વન મહોત્સવ નિમિત્તે કોલેજમાં વૃક્ષારોપણ કરાયું
    કઠલાલ | કઠલાલ તાલુકાનો વન મહોત્સવ કઠલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય કાળુસિંહ ડાભી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, પ્રિન્સીપાલ, કઠલાલ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલભાઈ, કઠલાલ તાલુકા સો મિલ એસોસિએશનના પ્રમુખ બીપીનભાઈ, ફોરેસ્ટર ચિરાગ ભાઈ, તથા સો મિલ માલિકો અને ખેડૂતો એ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending