કઠલાલમાં માંસના જથ્થા સાથે 1 શખ્સની અટક

કઠલાલમાં માંસના જથ્થા સાથે 1 શખ્સની અટક

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:06 AM IST
નડિયાદ | કઠલાલ પોલીસે, પોલીસ મથકની સામેથી જ પ્લાસ્ટિકના થેલામાં લઇ માંસનો જથ્થો લઇ જઇ રહેલ મહંમદહુસેન ઉર્ફે અનવર અન્સારી (રહે. અમદાવાદ, ગોમતીપુર) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે મહંમદ પાસેથી રૂ.3000 ની કિંમતનું 60 કિલો માંસ કબજે લઇ તેના વિરૂધ્ધ કઁકાર્યવાહી હાથ ધરી છે.

X
કઠલાલમાં માંસના જથ્થા સાથે 1 શખ્સની અટક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી