તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠલાલ ઉ.બુ. વિદ્યાલયના ધો. 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ સંપન્ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કઠલાલ શાળામાં ધો. 10ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો હતો. શાળાના આચાર્ય વી. બી. પઢિયારે તમામ વિદ્યાર્થીઓને સફળતા માટે શુભાષિસ પાઠવ્યા હતા. શિક્ષક લાલસિંહ જી. રાજ વયનિવૃત્ત થતા હોઇ તેઓનો પણ વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષક સંઘના કમલેશભાઇ પટેલ તથા કે.સી. સોઢા, ઉ. બુ. વિદ્યાલય ઉંદરાના બુધાભાઇ જી. પરમારે નિવૃત્ત થતા શિક્ષકને દીધાર્યુ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો