તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠલાલ ભાસ્કર | કઠલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તાલુકા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઠલાલ ભાસ્કર | કઠલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો આશાવર્કર એવોર્ડ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં ખેડા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવિણસિંહ રાઠોડના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. આ પ્રસંગે કઠલાલના માજી ધારાસભ્ય કનુભાઈ ડાભી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સંજય રાણા, કઠલાલ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો