તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠલાલ ભાસ્કર | કઠલાલ ખાતે યોજાયેલા 5મા ઇનોવેશન ફેસ્ટિવલમાં પોરડા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કઠલાલ ભાસ્કર | કઠલાલ ખાતે યોજાયેલા 5મા ઇનોવેશન ફેસ્ટિવલમાં પોરડા ફાગવેલ પ્રાથમિક શાળાના બે શિક્ષકો દ્વારા પર્યાવરણ શિક્ષણ અને ભાષા શિક્ષણ લગત ઈનોવેશન રજૂ કરાયા હતા. જેમાં બચુભાઈ નાયક દ્વારા પર્યાવરણની પ્રયોગશાળા તથા કમલેશભાઈ ડબગર દ્વારા માતૃભાષાનું સંવર્ધન આ બે ઇનોવેટીવ શિક્ષકોનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. તેમની ઇનોવેશનની મહત્વપૂર્ણ કામગીરીને ડાયેટના પ્રાચાર્ય તથા જસવંત ગોસ્વામી દ્વારા બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો